દક્ષિણ ગુજરાતમાં તમામ જીલ્લામાં ગઈકાલથી વરસાદ ચાલુ જ છે. ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ઝઘડિયા ૩૮ મીમી નેત્રગ ૧૦ મીમી, ભરૂચ ૧૬ મીમી, જંબુસર ર૪ મીમી અને નર્મદા જીલ્લાના તાલુકાઓમાં નાંદોદ ર૧ મીમી અને સાગબારા ૭ મીમી વરસાદ નોંધાયેલ છે. જ્યારે તાપીના તાલુકાઓમાં વાલોળ ૮ મીમી, નિઝર ર૩ મીમી સોનાગઢ ૬૦ મીમી, અને વ્યારા ૩ર મીમી વરસાદ નોંધાયો છે.
http://www.vishvagujarat.com/rain-in-south-gujarat/



