રીત : એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ફ્રાય કરો. બાફેલા ચણા, બટાકા અને અન્ય બધી સામગ્રી મિક્સ કરી લો. તેને ગેસ પરથી ઉતારીને સારી રીતે મિક્સ કરી લો. સર્વિંગ પ્લેટમાં આલુ-ચણા ચાટ નાખી તેને સમારેલી કોથમીર અને ક્રશ કરેલા નારિયેળ વડે સર્વ કરો.
http://www.vishvagujarat.com/different-types-of-chaat-recipes/
http://www.vishvagujarat.com/different-types-of-chaat-recipes/

No comments:
Post a Comment