Vishva Gujarat

Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.

Sunday, 13 September 2015

Deepika Padukone એ કર્યા રણબીરનાં વખાણ કહ્યું – ‘Huge Star’

રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોની અસફળતા છતાંય અભિનેત્રી Deepika Padukone નું માનવું છે કે, તે મોટા સ્ટાર છે અને ફિલ્મમાં ભરપુર યોગદાન આપે છે. રણબીર અને દીપિકાની જોડી એક વખત ફરી સિલ્વર સ્ક્રીન પર દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યા છે. બંને ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ ‘તમાશા’ માં દેખાશે. જે ૨૭ નવેમ્બરે રીલીઝ થશે.
http://www.vishvagujarat.com/deepika-padukone-believes-ranbir-kapoor-is-a-huge-star/


Posted by Unknown at 03:45
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Deepika Padukone, Ranbir Kapoor

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

About Me

Unknown
View my complete profile

Blog Archive

  • ▼  2015 (550)
    • ▼  September (4)
      • દક્ષિણ ગુજરાતમાં વરસાદ
      • રીત : એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળ...
      • Deepika Padukone એ કર્યા રણબીરનાં વખાણ કહ્યું – ‘H...
      • ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે PM ...
    • ►  May (42)
    • ►  April (461)
    • ►  March (43)
  • ►  2014 (7)
    • ►  December (6)
    • ►  November (1)
Simple theme. Powered by Blogger.