Sunday, 13 September 2015

દક્ષિણ ગુજરાતમાં વરસાદ


દક્ષિણ ગુજરાતમાં તમામ જીલ્લામાં ગઈકાલથી વરસાદ ચાલુ જ છે. ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં  ઝઘડિયા ૩૮ મીમી નેત્રગ ૧૦ મીમી, ભરૂચ ૧૬ મીમી, જંબુસર ર૪ મીમી અને નર્મદા જીલ્લાના તાલુકાઓમાં નાંદોદ ર૧ મીમી અને સાગબારા ૭ મીમી વરસાદ નોંધાયેલ છે. જ્યારે તાપીના તાલુકાઓમાં વાલોળ ૮ મીમી, નિઝર ર૩ મીમી સોનાગઢ ૬૦ મીમી, અને વ્‍યારા ૩ર મીમી વરસાદ નોંધાયો છે.

http://www.vishvagujarat.com/rain-in-south-gujarat/
રીત : એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ફ્રાય કરો. બાફેલા ચણા, બટાકા અને અન્ય બધી સામગ્રી મિક્સ કરી લો. તેને ગેસ પરથી ઉતારીને સારી રીતે મિક્સ કરી લો. સર્વિંગ પ્લેટમાં આલુ-ચણા ચાટ નાખી તેને સમારેલી કોથમીર અને ક્રશ કરેલા નારિયેળ વડે સર્વ કરો.

http://www.vishvagujarat.com/different-types-of-chaat-recipes/

Deepika Padukone એ કર્યા રણબીરનાં વખાણ કહ્યું – ‘Huge Star’



ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે PM Modi



વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર જવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ યાત્રા દરમિયાન પીએમ મોદી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના હેડક્વાર્ટર પણ જશે અને તેના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે. આ વાતની જાહેરાત ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જાતે રવિવારે કરી છે. પીએમ મોદી ૭૦માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા માટે અમેરિકા જઈ રહ્યા છે.

Monday, 4 May 2015

હવે ન્યુઝીલેન્ડમાં ભૂકંપનો આંચકો

ન્યૂઝીલેન્ડના સાઉથ આઈલેન્ડમાં આજે ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. તેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬ માપવામાં આવી હતી. આ માહિતી ‘ધ ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ’ સમાચાર પત્રની વેબસાઈટ દ્ધારા સામે આવી હતી. 
http://www.vishvagujarat.com/now-earthquake-in-new-zealand/

આ શું થયું ? નીતીશ કુમારને ન મળી નેપાળ જવાની મંજુરી !

પટના : નેપાળના મુદ્દાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામસામે છે. જો કે, નીતીશ કુમાર નેપાળના ભૂકંપ પ્રભાવિત વિસ્તાર જનકપુર જવા ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારનો આરોપ છે કે, તેમને કેન્દ્ર સરકાર પાસેથી મંજુરી નથી મળી.
http://www.vishvagujarat.com/bihar-cm-nitish-kumar-to-defer-trip-to-nepal-2/

નેપાળ ભૂકંપમાં ટ્વિટર પર ‘ગો ઇન્ડિયન મીડિયા’ની ધૂમ

ગયા મહિને ભયાનક ભૂકંપ પછી નેપાળના ભૂકંપ માંથી બહાર નીકળવા માટે કેટલાક લોકોએ મીડિયાના સતત અને સક્રિય કવરેજમાં ભૂલ શોધી નાખી છે. આ આપત્તિમાં સાત હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૪,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
http://www.vishvagujarat.com/nepal-earthquake-on-twitter-go-indian-midiya-trand/