Showing posts with label 'Bajrangi bhaijaan'. Show all posts
Showing posts with label 'Bajrangi bhaijaan'. Show all posts

Saturday, 28 March 2015

છોટે બજરંગી સાથે નાચ્યા ‘બજરંગી ભાઈજાન’ સલમાન !

સલમાન ખાનનાં ચાહકો આમ જ નથી તેના પર જીવ ઉછાળતા ! પરંતુ તેની જિંદાદિલી જોઈને તેના ફેન્સ વધારે નજીક આવે છે. હાલમાં સલમાન ખાન નાના નાના બાળકો સાથે મસ્તીના અંદાજમાં જોવા મળ્યા છે. તેમના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે. હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની શુટિંગ મુંબઈમાં કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે નાના બાળકો સાથે ડાન્સ કર્યો હતો. ... વધુ વાંચો