Showing posts with label Actress Sunny Leone. Show all posts
Showing posts with label Actress Sunny Leone. Show all posts

Monday, 4 May 2015

લો હવે…ક્રીકેટના મેદાનમાં પણ સની લિયોને દેખાડ્યો પોતાનો જલ્વો !

કિંગ્સ ઈલેવન પંજાબને ચીયર કરવા પહોંચી સની લિયોન તે સમયે નિરાશ થઈ ગઈ. જયારે બોલીવુડ સ્ટાર પ્રિતી ઝીંટાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૨ રનથી હારી ગઈ. જો કે, મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૭૨ રન બનાવ્યા.
http://www.vishvagujarat.com/sunny-leone-also-showed-his-cricket-field/nggallery/image/5-10/

Saturday, 2 May 2015

સિદ્ધિવિનાયક મંદિર પહોંચી…સની લિયોન

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ લઈને વધારે ચર્ચામાં છે. સની આ દિવસોમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સની લિયોન ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ની સફળતા માટે આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી છે.
http://www.vishvagujarat.com/sunny-leone-reached-siddhivinayak-temple/

Saturday, 25 April 2015

નિહાળો…સની લિયોનનું હોટ સોંગ…..

ફરી એક વાર દેવાંગ ધોળકિયાની ફિલ્મ કુછ કુછ લોચામાં સની લિયોનના “આઓના ગીત” ચર્ચામાં છે. આ ગીતમાં સની લિયોન લાલ સાડીમાં ખુબ જ મદહોશ લાગે છે.આર. ડી. બર્મનના સોંગને ફરી રીમીક્સ સાથે સની પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને શ્રદ્ધા પંડિત, અંકિત તિવારી અને આર્કોએ ગાયું છે. આ ફિલ્મ મ્યુઝીકના રાઈટસ ઝી મ્યુઝીક કંપની પાસે છે.
http://www.vishvagujarat.com/sunny-leone-hot-song/

Friday, 17 April 2015

રાખી અને સની લિયોન વચ્ચે કુછ કુછ લોચા હે !

રાખી સાવંત તેના બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે. આ વખતે તેણે સની લિયોનને લક્ષ્યાંક બનાવી છે ! આમ તો ‘એક પહેલી લીલા’ની જોરદાર સફળતા પછી સની લિયોનના કારણે ઘણી ટોપ હિરોઈનની જગ્યા જોખમમાં પડી ગઈ છે, પરંતુ હજુ કેટલીક હિરોઈનની નજરમાં તે એક ‘રેસ્પેક્ટેબલ’ હિરોઈન નથી અને લાગે છે આમાં એક રાખી સાવંત પણ છે !
http://www.vishvagujarat.com/sunny-leone-dont-compare-me-with-rakhi-sawant/

Tuesday, 7 April 2015

પોતાની પ્રેગનેન્સીને લઈને સની લિયોને કર્યો ખુલાસો !

બોલીવુડની હોટ ગર્લ સની લિયોન અત્યારે પ્રેગ્નેટ થવા માંગતી નથી. આવા સની લિયોને પોતે કરી છે. એક ઇવેન્ટમાં જયારે સની લિયોનને તેનો પરિવાર વધારવા વિશે સવાલ કરવામાં આવ્યો તો સનીએ કહ્યું કે, જો હું પોતાના પરિવાર વિશે નથી વિચારતી તો, એ જુઠું છે.....  વધુ વાચો...........
http://www.vishvagujarat.com/sunny-leone-own-explanation-of-pregnancy/

Saturday, 28 March 2015

મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી રાક્ષસ બને છે પુરુષ : સની લિયોન

અભિનેત્રી સની લિયોન કહે છે કે, મહિલાઓ સાથે દુરવ્યવહાર કરવો અને તેને અપમાન કરીને એક પુરુષ ‘કુલ’ નહિ, પરંતુ રાક્ષસ બની જાય છે. સનીએ પોતાના એક બયાનમાં કહ્યું કે, હું ભારતની નથી, હું કદી પણ આવી સંસ્કૃતિમાં રહી નથી, જેમાં ખુલ્લા વિચારો એક સામાન્ય બાબત નથી. હું માત્ર બધા પુરુષોને કહેવા માંગું છું કે, “જો તમે પુરુષ છો, અને તમે એક મહિલાની આઝાદી પર પ્રતિબંધ ... વધુ વાંચો