Showing posts with label Goa. Show all posts
Showing posts with label Goa. Show all posts

Sunday, 5 April 2015

ગોવામાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘દિલવાલે’ની શુટિંગ દરમિયાન હંગામો !

રાજધાની પણજીમાં શનિવારે રોહિત શેટ્ટીના નિર્દેશનવાળી અગામી ફિલ્મ ”દિલવાલે” ની શુટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે પ્રમુખ માર્ગ બંધ કરવા પર ત્રાસેલા યાત્રીઓએ ત્યાં લાગેલા બેરિકૈડ્સ તોડી દીધા હતા. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં છે. આ આખી બબાલ શનિવાર બપોરે ફિલ્મની યુનિટ દ્વારા માંડવી નદીની બાજુમાં એક રસ્તો બંધ કરી દીધા બાદ ડી.બી.રોડ પર લાગેલા જામના કારણે થઇ હતી. આ દરમિયાન રોહિત શેટ્ટી અને ફિલ્મના અભિનેતા ... વધુ વાંચો