Showing posts with label Monday. Show all posts
Showing posts with label Monday. Show all posts

Monday, 6 April 2015

મેરઠ : રહેણાંક વિસ્તારમાં ભીષણ આગની ચપેટમાં ૬ લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં મેરઠમાં સોમવારે એક રહેણાંક વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં હોમાઈને ૬ લોકોના મોત નિપજ્યા છે. આ આગમાં ઘણા અન્ય લોકો ઘાયલ થવાની પણ સુચના છે જેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ગાડીયો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. અત્યારે આગ પર કાબુ નથી મેળવી શકાયો. ઘટનાસ્થળની ઘેરાબંધી કરી દેવાઈ આ દરમિયાન આસપાસના દરેક મકાનોને ખાલી કરાવી લેવામાં આવ્યા છે. ...વધુ વાંચો