Showing posts with label Sugar production. Show all posts
Showing posts with label Sugar production. Show all posts

Sunday, 5 April 2015

દેશમાં ખાંડના ઉત્પાદનમાં વધારો, ૨૪૭. ૨૦ લાખ ટને પહોંચ્યુ

દેશમાં માર્ચ અંત સુધીમાં ખાંડનું ઉત્‍પાદન ગત વર્ષની તુલનાએ ૧૩ ટકા વધીને ૨૪૭.૨૦ લાખ ટનનું થયું છે ખાસ કરીને મહારાષ્‍ટ્રમાં ખાંડના ઉત્‍પાદનમાં ગત વર્ષની તુલનાએ ૩૨.૫૪ ટકાનો વધારો થયા કુલ ઉત્‍પાદન વધ્‍યું છે તેમ ઇન્‍ડિયન સુગર મિલ એસોસિયેશને (ઇસ્‍મા) જણાવ્‍યું હતું. ઇસ્‍માનાં અંદાજ પ્રમાણે દેશમાં માર્ચ અંત સુધીમાં ૩૯૨ સુગર મિલો કાર્યરત છે, જે ગત વર્ષે ૩૧૬ મિલો કાર્યરત હતી. ખાંડનાં સૌથી મોટા ઉત્‍પાદક રાજ્‍ય ... વધુ વાંચો