Showing posts with label ff7. Show all posts
Showing posts with label ff7. Show all posts

Wednesday, 22 April 2015

ભારતમાં પહેલીવાર હોલીવુડ ફિલ્મ ૧૦૦ કરોડ પાર

હોલીવુડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફયુરિયસ ૭’એ ભારતમાં શાનદાર પ્રદર્શન કરતા ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તે સાથે ભારતમાં ૧૦૦ કરોડનો રેકોર્ડ તોડનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. ‘ફાસ્ટ એન્ડ ફયુરિયસ’ની વાત કરીએ તો ફિલ્મ પોતાના પ્રથમ સપ્તાહથી જ રેકોર્ડ તોડી રહી હતી. આ ભારતમાં સૌથી વધારે ઓપનિંગ કરનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ બની ગઈ છે.
http://www.vishvagujarat.com/india-first-hollywood-film-to-cross-100-crore/