Showing posts with label jacqueline look. Show all posts
Showing posts with label jacqueline look. Show all posts

Wednesday, 15 April 2015

લોન્ચિંગ ઇવેન્ટમાં જેકલીનનો ગ્લેમરસ લુક, જુઓ…ફોટા

બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ગઈકાલે એક મોબાઈલ કંપનીના નવા હેન્ડસેટની લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટ મુંબઈની ફિનિક્સ મિલ્સ સ્થિત જાણીતા ડીજીટલ સ્ટોરમાં આયોજિત કરી હતી. આ ઇવેન્ટ દરમિયાન બ્લેક, યલો અને વ્હાઈટ કોમ્બીનેશનની ડ્રેસમાં જેકલીન ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
http://www.vishvagujarat.com/jacqueline-event-glamorous-look/