Showing posts with label official blog.. Show all posts
Showing posts with label official blog.. Show all posts

Sunday, 5 April 2015

ફ્યુરીયસ ૭ જોઈને બોલ્યા બીગ બી કોઈ નહી મરતા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને હોલીવુડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ ૭’ પ્રેરણાદાયી અમિતાભે શનિવારે પોતાના સત્તાવાર બ્લોગ પર ફિલ્મની પ્રશંસા કરી છે. ફિલ્મના શુટિંગના વચ્ચેતેના અભિનેતા પોલ વોકરનું નિધન થઈ જવાના વિશે અમિતાભે લખ્યું ‘કોઈ મરતું નથી’. બિગ બી એ લખ્યું કે, ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ ૭ જોવું એટલું પ્રેરણાદાયી છે કે વાસ્તવમાં તેની રજૂઆત અને એક્શન ક્ષણ જોઈ તમારા જેવા જીવિત થઈ શકે છે. બિગ ...વધુ વાંચો