Showing posts with label 'Nach baliye'. Show all posts
Showing posts with label 'Nach baliye'. Show all posts

Tuesday, 24 March 2015

‘નચ બલીયે’માં જોવા મળશે હુસૈન અને ટીના

પ્રતિષ્ઠિત ટેલીવિઝન ડાન્સ રીયાલીટી શો ‘નચ બલીયે’ની નવી સીઝન ૭માં ટેલીવિઝન કલાકાર હુસૈન કુવાજેરવાલા અને તેની પત્ની ટીના એકવાર ફરી આ શોમાં જોવા મળશે. આ બંને નવા સિઝનમાં ચેલેન્જર જોડીના રૂપમાં જોવા મળશે. શોના નિર્માતા ‘નચ બલીયે’ને વધારે રોમાંચક બનાવવા ઈચ્છે છે. જેથી આ વખતે તેમણે ચેલેન્જર જોડીના કોન્સેપ્ટમાં હુસૈન અને ટીનાને પસંદ કર્યા છે. હુસૈન અને ટીના ‘નચ બલીયે’ના બીજા સિઝનમાં વિજેતા રહ્યા હતા. ... વધુ વાંચો