પ્રતિષ્ઠિત ટેલીવિઝન ડાન્સ રીયાલીટી શો ‘નચ બલીયે’ની નવી સીઝન ૭માં ટેલીવિઝન કલાકાર હુસૈન કુવાજેરવાલા અને તેની પત્ની ટીના એકવાર ફરી આ શોમાં જોવા મળશે. આ બંને નવા સિઝનમાં ચેલેન્જર જોડીના રૂપમાં જોવા મળશે. શોના નિર્માતા ‘નચ બલીયે’ને વધારે રોમાંચક બનાવવા ઈચ્છે છે. જેથી આ વખતે તેમણે ચેલેન્જર જોડીના કોન્સેપ્ટમાં હુસૈન અને ટીનાને પસંદ કર્યા છે. હુસૈન અને ટીના ‘નચ બલીયે’ના બીજા સિઝનમાં વિજેતા રહ્યા હતા. ... વધુ વાંચો
No comments:
Post a Comment