Monday, 30 March 2015

ક્રુડ ઓઈલની કિમંતમાં ભારે ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઈલની કિમંતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ક્રુડ ઓઇલના મોટા એક્સપોર્ટર ઈરાન પર પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની સંભાવના વચ્ચે વિદેશી અને ઘરેલું બજારમાં ક્રુડ ઓઈલની કિમંતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આર્થિક પ્રતિબંધ હટે તો, ઈરાન વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના સપ્લાય કરી શકશે નોધનીય છે કે, જો ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધ હટે તો, ઈરાન ... વધુ વાંચો

No comments:

Post a Comment