Tuesday, 24 March 2015

ચોકલેટ ગુલાબજાંબુ

સામગ્રી: માવો – ૫૦૦ ગ્રામ મેંદો – ૧૦૦ ગ્રામ કોર્નફ્લોર – ૫૦ ગ્રામ રવો – ૨૫ ગ્રામ પનીર – ૫૦ ગ્રામ ઘી – ૫૦૦ મિલી. ડાર્ક ચોકલેટ – ૫૦ ગ્રામ ખાંડ – ૧ કિલો બનવાની રીત: ખાંડને પાણીમાં નાખી તેની ચાસણી બનાવી લો. એક બાઉલમાં માવો, મેંદો, કોર્નફ્લોર, રવો અને પનીર મિક્સ કરી તેના નાના-નાના બોલ્સ બનાવી લો. આ બોલ્સમાં હવે ચોકલેટ ભરી દો. ત્યારબાદ ... વધુ વાંચો

No comments:

Post a Comment