દક્ષીણ કોરિયાઈ કંપની એલજી જલ્દી જ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે અને એલજીનાં આ સ્માર્ટફોનનાં ફોટા પણ લીક થયા છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે એલજીનો નવો સ્માર્ટફોન એલજી જી-૪ મોબાઈલ વર્લ્ડ કોન્ફરન્સમાં લોન્ચ થશે, પરંતુ આમ નાં થયું. હવે એવી જાણકારી મળી છે કે એલજી જી-૪ એપ્રિલના અંત સુધી લોન્ચ થશે. ખાસ ફીચર્સ : – ૫ ઇંચ ૩ કે ડિસપ્લે ... વધુ વાંચો
No comments:
Post a Comment