Tuesday, 31 March 2015

હોન્ડા કાર્સ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ હશે કાત્સુસી ઈનુ !

જાપાની પ્રમુખ કંપની હોન્ડાએ આજે પોતાના ભારતીય કારોબારના ટોચના મેનેજમેન્ટમાં ફેરફાર કર્યાની ઘોષણા કરી છે અને એપ્રિલથી કાત્સુસી ઈનુ કંપનીના અધ્યક્ષ અને ચીફ એક્ઝીક્યુટીવ હશે. કંપનીના હાજર ચીફ એક્ઝીક્યુટીવ નિવૃત થઈને જાપાન પાછા જશે નોધનીય છે કે, કંપનીના હાજર ચીફ એક્ઝીક્યુટીવ હીરોનોરી કાનાયામા નિવૃત થઈને જાપાન પાછા જવાના છે. એક અન્ય ફેરફાર હેઠળ હીરોયુકી શિમિજુ કંપનીની પૂર્ણ સ્વામિત્વવાળી કંપની અનુષંગી હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ)ના ... વધુ વાંચો

No comments:

Post a Comment