Tuesday, 24 March 2015

સ્માર્ટફોનથી શીખો…૩૦ દિવસમાં કડકડાટ અંગ્રેજી

જો તમે કોઈ સારી કંપનીમાં કામ કરવા ઈચ્છો છો.તેમજ તમે ગુજરાતી અથવા અન્ય સ્થાનિક ભાષા સિવાય અંગ્રેજી પર પણ કમાંડ મેળવવા ઈચ્છો છો તો તમારે હવે કોચિંગ ક્લાસમાં જવાની જરૂર નથી.આ કિસ્સામાં સ્માર્ટફોન હવે તમને મદદ કરશે. જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે.તો તમારે ગુગલ પ્લે સ્ટોર પર જઈને “LEARN ENGLISH 30 DAYS ” નામની એપ ડાઉનલોડ કરવાની જરૂર છે. જે તમને અંગેજી બોલતા શીખડાવશે.આ ... વધુ વાંચો

No comments:

Post a Comment