Tuesday, 31 March 2015

આગામી મહીને સસ્તા થઈ શકે છે એસબીઆઈના વ્યાજ દરો !

દેશની મોટી બેંકો આગામી મહીને વ્યાજ દરો ઘટાડી શકે છે. જાણકારી અનુસાર, લોન ઉપાડ ન થતા અને સરપ્લસ ભંડોળ કારણે બેંકો પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. દેશની મોટી બેંકો જેવી કે, સ્ટેટ બેંક ઓગ ઇન્ડિયા, આઈડીબીઆઈ, એક્સીસ બેંક આ દિશામાં કામ કરી રહી છે અને તે આવું પગલું ભરી શકે છે. નવા નાણાકીય વર્ષમાં સરકાર વધારે પૈસા ખર્ચ કરશે તેમની સામે એ પણ ... વધુ વાંચો

No comments:

Post a Comment