Monday, 30 March 2015

ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરી શકશો પોતાની વોટ્સએપ ચેટ હિસ્ટ્રી

વોટ્સએપ પોતાનાં તે યુઝર્સને મોટી ખુશખબરી આપવાનું છે જે સતત પોતાનો સ્માર્ટફોન બદલતા રહે છે અને ચેટ હિસ્ટ્રી ફરી વખત નાં મળી શકવાથી પરેશાન રહે છે. માહિતી અનુસાર વોટ્સએપ જલ્દી જ ચેટ હિસ્ટ્રીને ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે. આનાથી તમે પણ એન્ડ્રોઇડ ડિવાઈસ પર પોતાની વોટ્સએપ ચેટ હિસ્ટ્રીને મેળવી શકશો. આ ફીચરને વાઈ-ફાઈ પર યુઝ નહિ કરી શકાય તમે ... વધુ વાંચો

No comments:

Post a Comment