Saturday, 28 March 2015

સીલીકોન મીલેનીયા કયુ-૪૫૦, મોટો-ઈની ટક્કરનો સ્માર્ટફોન

જો તમને ઓછી કિંમતમાં મોટો ઈ ની ટક્કરનો ફોન મળે તો તમે શું કરશો ? સીલીકોને પોતાનો નવો બજેટ સ્માર્ટફોન સીલીકોન મીલેનીયા ક્યુ-૪૫૦ લોન્ચ કર્યો છે જેની કિંમત ૪,૭૯૯ રૂપિયા છે. ઓછી કિંમત હોવા છત્તા આમાં શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. ખાસ ફિચર્સ : – ડ્યુઅલ સીમ – એન્ડ્રોઇડ કીટકેટ ૪.૪ ઓએસ – ૪.૫ ઇંચ ડિસપ્લે – ૫ મેગાપિક્સલ રીયર કેમેરો ફ્રંટ સાથે – ૨ ... વધુ વાંચો

No comments:

Post a Comment