Monday, 30 March 2015

સાપનું મંદિર, જ્યાં સાપને દેવતા તરીકે પૂજાય છે.

આ સાપનું મંદિર મલેશિયાના પેનૅંગમાં આવેલુ છે .આ એક નાનું ચિની મંદિર છે જેમાં ઘણા સાપ રહે છે. અને કદાચ વિશ્વમાં આ પ્રકારનું માત્ર એકજ મંદિર છે. આ મંદિરમાં વિવિધ પ્રકારના પીત વાઇપર જોવા મળે છે. આ મંદિર એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટર જ દૂર છે. ચોર સૂ કોંગ, એક બૌદ્ધ પાદરીની મદદથી બાંધવામાં આવ્યુ હતું. દંતકથા મુજબ સાધુ (ચોર સૂ કોંગ) જંગલના સાપોને આશરો આપ્યો ... વધુ વાંચો

No comments:

Post a Comment