Tuesday, 31 March 2015

આજે શેરબજારમાં પોઝિટીવ ઓપનિંગ

વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે આજે ઘરેલું બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકા સુધીની તેજી જોવા મળી છે. તેજી આ માહોલમાં સેન્સેક્સ ૨૮૦૦૦ને ઉપર પહોંચી ગયો છે, તો નિફ્ટી ૮૫૦૦ને પાર જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદદારી જોવા મળી છે. હાલમાં બીએસઈનો ૩૦ શેરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૫.૫૬ પોઈન્ટ એટલે કે, ૦.૭૨ ટકાના વધારા સાથે ૨૮૦૭૫.૨૫ના ... વધુ વાંચો

No comments:

Post a Comment