Monday, 30 March 2015

જલ્દી જ ઈ-કોમર્સને પછાડી શકે છે મોબાઈલ કોમર્સ!

ઓનલાઈન ખરીદીમાં તેજી અને મોબાઈલ એપ્સનો વધારે પડતો ઉપયોગ, આગામી વર્ષોમાં મોબાઈલ કોમર્સ ઈ-કોમર્સથી આગળ થઈ જવાની સંભાવના છે. કેપીએમજીની એક રીપોર્ટ અનુસાર, એવું અનુમાન છે કે આ વર્ષના અંત સુધી મોબાઈલ એપ્સ ડાઉનલોડ ૬ ગણી વધીને ૯ અરબ ડોલર પહોંચી જશે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં દેશમાં મોબાઈલ એપ્સનું બજાર સૌથી તેજી સાથે આગળ વધશે. વૈશ્વિક એપ ડાઉનલોડમાં ભારત ચોથા સ્થાને વૈશ્વિક એપ ડાઉનલોડમાં ભારતનું ... વધુ વાંચો

No comments:

Post a Comment