Monday, 30 March 2015

૧ એપ્રિલથી નવી વિદેશ વ્યાપાર નીતિ ઘોષિત : નિર્મલા સીતારમન

સરકાર ૧ એપ્રિલથી નવી વિદેશ વ્યાપાર નીતિ ઘોષિત કરશે, જેમાં નિકાસ વધારવા માટેના ઉપાયો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉધોગ મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, વિદેશ વ્યાપાર નીતિ ૨૦૧૫-૨૦, ૧ એપ્રિલ ૨૦૧૫ના દિવસે જાહેર કરવામાં આવશે. વ્યાપાર ખાધ પણ ઘટીને ૬.૮૫ અરબ ડોલર નોધાઇ વિદેશ વ્યાપાર નીતિ સામાન્ય રીતે એપ્રિલમાં જ જાહેર થાય છે. જેમાં આર્થિક વૃદ્ધિનો વધારો કરવા અને રોજગાર ... વધુ વાંચો

No comments:

Post a Comment