Monday, 30 March 2015

ફર્સ્ટ લુક….ગર્ભાશયના ઓપરેશન પછી એન્જીલીના જોલી

કેન્સરના ભયથી ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યા બાદ હોલીવુડ સ્ટાર એન્જીલીના જોલી પ્રથમવાર જાહેરમાં દેખાઈ હતી. તેઓ ૨૮મા વાર્ષિક કિડ્સ ચોઈસ એવોર્ડમાં દેખાઈ હતી. તે પોતાની બે પુત્રી શિલોહ અને ઝાહારાને પ્રોત્સાહિત કરવા આવી હતી. એન્જીલીના જોલીએ હવે કેન્સરના ભયથી ગર્ભાશય પણ કાઢી નાખ્યું બે વર્ષ પહેલા સ્તન કેન્સર નું ઓપરેશન કરીચુકેલી હોલીવુડની અભિનેત્રી એન્જીલીના એ ફરી એકવાર આ બીમારીના ભયથી ગર્ભાશય પણ કાઢી નાખ્યું અભિનેત્રી એન્જીલીના ... વધુ વાંચો

No comments:

Post a Comment