Monday, 30 March 2015

ફિલ્મ પ્રમોશન માટે સની લિયોન સુરતમાં…..

સની લિયોન અભિનીત ફિલ્મ ‘એક પહેલી લીલા’ ૧૦ એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ સની લિયોન અને જય ભાનુશાલી સુરત આવ્યા હતાં. આ સમયે સની લિયોને કહ્યું કે, આ ફિલ્મમાં હું રાજસ્થાની ગામડાની છોકરીનું પાત્ર ભજવું છુ. તેમજ આ ફિલ્મમાં મે સારો અભિનય કર્યો છે અને દર્શકોને એક નવી જ સની લિયોન જોવા મળશે. આ ફિલ્મના હીરો જય ભાનુશાલીએ ... વધુ વાંચો

No comments:

Post a Comment