Saturday, 28 March 2015

હવે નિહાળો… મીણની કેટરીના કૈફ !

કેટરીના કૈફ હવે તે મોટી હસ્તીઓમાં શામેલ થઈ ગઈ છે, જેમના મીણના પુતળા દુનિયાના જાણીતા લંડનના પ્રખ્યાત મૈડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવે છે. કેટરીના કૈફે ગઈકાલે પોતાના મીણના પુતળાનું ઉદ્દઘાટન કર્યું છે. કેટરીના કૈફ મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ વર્ષ’ સમારોહનો ભાગ બની લંડનમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં સામેલ થનારી બોલીવુડ કલાકારોમાં નવું નામ કેટરીના કૈફનું પણ જોડાઈ ગયું છે. અને તે લોકપ્રિય મીણની પ્રતિમાના મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ ... વધુ વાંચો

No comments:

Post a Comment