Showing posts with label Sachin Tendulkar. Show all posts
Showing posts with label Sachin Tendulkar. Show all posts

Monday, 27 April 2015

સચિન, સૌરવ અને રાહુલને ક્રિકેટ સલાહકાર બનાવશે બીસીસીઆઈ

રવિવારે કોલકાતામાં બીસીસીઆઇ કાર્યકારી સમિતિની બેઠક થઇ, જેમાં કેટલાક મોટા ફેંસલા લેવામાં આવ્યા. એમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડને ક્રીકેટ સાથે જોડયેલી બાબતો સલાહકાર બનાવવાની વાત કરવામાં આવી છે.
 http://www.vishvagujarat.com/sachin-sourav-and-rahul-cricket-bcci-would-advisor/

Friday, 24 April 2015

BIRTHDAY SPECIAL : કોણ તોડશે સચિનના આ પંદર રેકોર્ડ !

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે ૪૨ વર્ષના થયા છે આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધે બે વર્ષ થયા છે. પરંતુ આજે પણ તેમનો જાદુ પહેલા જેવો જ છે. સચિને ક્રીકેટ માટે શું નથી કર્યું તેનો અંદાજ આ વાતથી જ આવી શકે છે કે આ ક્રિકેટરના નામે કંઇક એવા રેકોર્ડ છે. જે રેકોર્ડ તોડવા ખુબ જ મુશ્કેલ છે અને તેવું પણ લાગી રહ્યું છે કે આ રેકોર્ડ કોઈ પણ ખેલાડી તોડી નહિ શકે. બેટિંગનો ભાગ્યે જ કોઈ રેકોર્ડ એવો હશે જે સચિન તેંડુલકરના નામે ના હોય.
http://www.vishvagujarat.com/who-will-break-sachin-fifteen-records-3/nggallery/image/1-10/

Saturday, 28 March 2015

હવે નિહાળો… મીણની કેટરીના કૈફ !

કેટરીના કૈફ હવે તે મોટી હસ્તીઓમાં શામેલ થઈ ગઈ છે, જેમના મીણના પુતળા દુનિયાના જાણીતા લંડનના પ્રખ્યાત મૈડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવે છે. કેટરીના કૈફે ગઈકાલે પોતાના મીણના પુતળાનું ઉદ્દઘાટન કર્યું છે. કેટરીના કૈફ મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ વર્ષ’ સમારોહનો ભાગ બની લંડનમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં સામેલ થનારી બોલીવુડ કલાકારોમાં નવું નામ કેટરીના કૈફનું પણ જોડાઈ ગયું છે. અને તે લોકપ્રિય મીણની પ્રતિમાના મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ ... વધુ વાંચો