Friday, 24 April 2015

BIRTHDAY SPECIAL : કોણ તોડશે સચિનના આ પંદર રેકોર્ડ !

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે ૪૨ વર્ષના થયા છે આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધે બે વર્ષ થયા છે. પરંતુ આજે પણ તેમનો જાદુ પહેલા જેવો જ છે. સચિને ક્રીકેટ માટે શું નથી કર્યું તેનો અંદાજ આ વાતથી જ આવી શકે છે કે આ ક્રિકેટરના નામે કંઇક એવા રેકોર્ડ છે. જે રેકોર્ડ તોડવા ખુબ જ મુશ્કેલ છે અને તેવું પણ લાગી રહ્યું છે કે આ રેકોર્ડ કોઈ પણ ખેલાડી તોડી નહિ શકે. બેટિંગનો ભાગ્યે જ કોઈ રેકોર્ડ એવો હશે જે સચિન તેંડુલકરના નામે ના હોય.
http://www.vishvagujarat.com/who-will-break-sachin-fifteen-records-3/nggallery/image/1-10/

No comments:

Post a Comment