ટ્રીપલ સીમ સ્લોટ સાથે લોન્ચ થયો લીવિક્ડ X2
પ્રખ્યાત લેપટોપ કંપની એસરે નવો સ્માર્ટફોન એસર લીવિક્ડ X2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ૪૦૦૦ એમએએચની દમદાર બેટરી છે. આ ફોનની મોટી ખાસિયત છે કે, આ ફોન ત્રણ સીમ કાર્ડને સપોર્ટ કરે છે.
http://www.vishvagujarat.com/triple-sim-slot-launched-liquid-x2/
No comments:
Post a Comment