બોલીવુડની અભિનેત્રી પહેલી વાર બોલીવુડ ફિલ્મમાં સોન્ગ ગાતી જોવા મળશે. ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોમાં પહેલી વાર પ્રિયંકા સોન્ગ ગાશે. તે માટે તેને ફરહાન અખ્તરે માનવી છે. તે ટાઈટલ ટ્રેક દિલ ધડકને દોને ગઈ રહી છે. ફરહાન અને પ્રિયંકાએ જોડે મળીને ગાયું છે. પ્રિયંકાનું કહેવું છે. આ ફિલ્મના સોન્ગમાં મારો અવાજ આપવાનું કોઈ ખાસ કારણ હતું આ સોન્ગ મે અને ફરહાનએ સાથે મળીને ગાયું છે.
http://www.vishvagujarat.com/priyanka-chopra-song-in-film-dil-dhadakne-do/
http://www.vishvagujarat.com/priyanka-chopra-song-in-film-dil-dhadakne-do/
No comments:
Post a Comment