Tuesday, 21 April 2015

બનાવો ટેસ્ટી ફ્રેન્કી

ફ્રેન્કી બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો. ઠંડા થાય એટલે મેશરથી મેશ કરી લો. વટાણાને છોલીને ઉકળતા પાણીમાં બાફી લો. ગાજરને પણ છોલીને ઝીણા સમારીને ઉકળતા પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. 

http://www.vishvagujarat.com/recipe-tasty-frankie/

No comments:

Post a Comment