સૌ પ્રથમ પનીરને કાપીને રાખો. હવે એક વાસણમાં મેંદો, કોર્નફલોર, મીઠું, આજી નો મોટો, સોયા સોસ અને ચીલી સોસ મિક્સ કરી પાણી નાખી થોડું ઘટ્ટ ખીરું બનાવો. તેમાં પનીર નાખી ગરમ તેલમાં તળી બાજુ પર રાખો.
http://www.vishvagujarat.com/recipe-delicious-paneer-chilli/
No comments:
Post a Comment