Thursday, 23 April 2015

આખરે આઈઓએસ યુઝર્સ માટે પણ વોટ્સએપ લાવ્યું ‘વોઈસકોલિંગ’ ફીચર

વોટ્સએપે આખરે આઈઓએસ યુઝર્સ માટે પણ કોલિંગ ફીચર રીલીઝ કરી દીધું છે. આ પેહલા આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પાસે જ હતું. થોડા અઠવાડિયા પહેલા, વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોઈસ કોલિંગ ફીચર નીકળ્યું હતું જે એન્ડ્રોઇડ પર વોટ્સએપ યુઝ કરતા લોકો વચ્ચે ઘણું જ પોપ્યુલર બન્યું છે.
http://www.vishvagujarat.com/ios-users-whatsapp-voice-calling-feature/

No comments:

Post a Comment