Friday, 24 April 2015

શ્યાઓમીએ લોન્ચ કર્યો દમદાર બેટરી સાથે Mi4i

ચીની કંપની શ્યાઓમીએ આજે ભારતમાં પોતાનો નવો અને દમદાર Mi4i સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ૫ કલર્સ કાળો, સફેદ, નારંગી, લાઈટ બ્લુ અને ગુલાબીમાં મળશે. આ સિવાય કંપનીએ MI બેંડને પણ લોન્ચ કર્યો છે. MI બેંડની કિંમત ૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. બેંડનું રજીસ્ટ્રેશન ૨૮ એપ્રિલથી mi.com પર મળશે. શરૂઆતી ૧૦૦૦ રજીસ્ટ્રેશન કરનારાઓને mi બેંડ ફક્ત ૧ રૂપિયામાં મળશે. કંપનીએ Mi 4i સ્માર્ટફોનની કિંમત ૧૨,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે.

http://www.vishvagujarat.com/syaomie-launched-mi4i/

No comments:

Post a Comment