પાકિસ્તાની અભિનેત્રીએ કર્યો ‘કપિલ શર્મા’ને કિસ કરવાનો ઇનકાર !
પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાને ફિલ્મ ‘ડોનનો વાય-૨ : લાઈફ ઇઝ એ મૂવમેન્ટ’ માં અભિનેતા કપિલ શર્માને કિસ કરવાનો ઇનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે, આ ”કોમેડી નાઈટ્સ વિથ કપિલ” વાળો કપિલ શર્મા નથી.
http://www.vishvagujarat.com/pakistani-actress-kapil-sharma-refuses-to-kiss/
No comments:
Post a Comment