Thursday, 23 April 2015

બિહારમાં ભયંકર તોફાનમાં મોતનો આંકડો ૫૦ની પાર, રાજનાથ લેશે મુલાકાત

બિહારના પૂર્ણિયા, મધેપુરા, મધુબની, સીતામઢી, કટિહાર અને દરભંગા જીલ્લામાં મંગળવારે મોડી રાત્રે આવેલા તોફાનમાં મરનારની સંખ્યા ૫૦ થઈ છે. જેમાં ૨૫૦ વ્યક્તિઓના ઘાયલ થયા છે. બિહાર આપદા પ્રબંધન વિભાગે જણાવ્યું કે, આ તોફાનના કારણે સૌથી વધુ ૩૩ લોકોના મોત પૂર્ણિયા જીલ્લામાં તથા ૭ મધેપુરા જીલ્લામાં તથા મધુબની જીલ્લામાં ૫ લોકોના મોત થયા છે.
http://www.vishvagujarat.com/bihar-storm-50-people-dead-today-rajnath-visit/

No comments:

Post a Comment