નવી દિલ્હી : દિલ્હીમાં જંતર-મંતર પર ખેડૂત ગજેન્દ્રસિંહની આત્મહત્યાના વિરોધમાં આજે કોંગ્રેસ અને ભાજપ આજે વિરોધ પ્રદર્શન કરશે. તો બીજી તરફ યુવા કોંગ્રેસ તરફથી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ધરની બહાર વિરોધ કર્યો હતો. જયારે ભાજપ તરફથી આરટીઓ સ્થિત શહીદ પાર્કમાં આજે વિરોધ કરવામાં આવશે.
http://www.vishvagujarat.com/congress-and-bjp-party-protest-against-farmer-suicides/
No comments:
Post a Comment