આઈપીએલ-૮ની ઓગણીસમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ. આ મેચ ડો વાય રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમમાં રમાઈ. જેમાં કોલકાતા નાઇટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
http://www.vishvagujarat.com/sunrisers-hyderabad-beat-kolkata-knight-riders-by-16-runs/
No comments:
Post a Comment