માણસના શ્રેષ્ઠ મિત્ર કહેવાતા પુસ્તકોથી આપણે દૂર થતા જઈ રહ્યા છે. તેનું કારણ છે ભાગદોડવાળી જિંદગી, વધતી મોંઘવારી અને મોબાઈલ પર વધતું ચેટિંગ. પરંતુ ભારત સહિત ૭ દેશોના સર્વે પછી તૈયાર યુનેસ્કોના રિપોર્ટ મુજબ, મોબાઈલ વાંચનનું માધ્યમ બની ગયું છે. આજે જ્યારે સમગ્ર દુનિયા વર્લ્ડ બુક ડે ઉજવી રહ્યો છે, તો આવો જાણીએ તેની સાથે જોડાયેલ રસપ્રદ બાબતો…
http://www.vishvagujarat.com/today-world-book-day/
No comments:
Post a Comment