Monday, 20 April 2015

ભારતીય મહિલા હોકી ટીમ સાતમાં સ્થાને

ભારતીય મહિલા હોકી ટીમ રવિવારે હોકસ બે કપમાં જાપાનને ૩-૨થી હરાવીને ટુર્નામેન્ટમાં સાતમું સ્થાન હાંસલ કરવામાં કામયાબ રહી. જાપાન પર ભારતની આ લગાતાર બીજી જીત છે. આ પહેલા ગયા વર્ષે ૧૭માં એશીયાઇ રમતમાં કાંસ્યપદક માટે થયેલી મેચમાં ભારતે જાપાનને હરાવ્યું હતું.
http://www.vishvagujarat.com/indian-women-hockey-team-to-seventh-place/

No comments:

Post a Comment