પાકિસ્તાનની ખૈબર એજન્સીમાં પાકિસ્તાન વાયુસેનાના હવાઈ હુમલામાં ૨૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાં ત્રણ ખૂંખાર આત્મઘાતી હુમલાવર પણ સામેલ છે. તેના વિશે પાકિસ્તાન સેનાના પ્રવકત્તાએ જણાવ્યું કે, ખૈબર એજન્સીના તિરાહ ઘાટીમાં આતંકીઓ પર આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
http://www.vishvagujarat.com/aerial-attacks-in-pakistan-20-terrorists-killed/
http://www.vishvagujarat.com/aerial-attacks-in-pakistan-20-terrorists-killed/
No comments:
Post a Comment