Monday, 20 April 2015

રેલ્વે મુસાફરીમાં સામાન ખોવાશે તો મળશે વળતર !

નવી દિલ્હી : ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને તેમનો કિંમતી સામાન ચોરી તાવનો ડર હોય છે. મુસાફરોને આ પરેશાની દુર કરવા ટૂંક સમયમા સામાના વિમાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન કિંમતી સામાન ચોરી થયો હોય કે કોઈ પણ નુકશાન થયું હોય તો વીમા કંપનીએ વળતર ચૂકવું પડશે.
http://www.vishvagujarat.com/rail-travel-lost-luggage-will-return/

No comments:

Post a Comment