અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના દાદી સારા ઓમર મક્કાની યાત્રા પર છે. તેઓ પોતાના પુત્ર સઈદ ઓબામા અને પોતાના પૌત્ર મૂસા ઓબામાની સાથે મક્કા ગઈ છે. કેન્યાઈ નાગરિક સારા ઓમર મક્કામાં પૈગંબર મોહમ્મદના મહત્વને રેખાંકિત કરનાર એક પ્રદર્શનમાં પણ સામેલ થઈ છે.
http://www.vishvagujarat.com/barack-obamas-grandmother-sara-omar-on-pilgrimage-to-mecca/
No comments:
Post a Comment