Tuesday, 21 April 2015

નિહાળો….તમન્ના ભાટિયાનો જ્વેલરી લુક !

અખાત્રીજના એક દિવસ પહેલા અભિનેત્રી તમ્મના ભાટિયાની આભુષણ શ્રુંખલા વ્હાઈટ અને ગોલ્ડ વેચાણ માટે રજુ કરેલ છે.
વેબસાઈટ http://www.witengold.com પર તમ્મના દ્વરા ડીઝાઇન કરવામાં આવેલ દિવસમાં પહેરવામાં આવેલા આકર્ષક, રત્ન, કઢાઈદાર ડાયમન્ડ જ્વેલરી વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સંગ્રહમાં રિંગ્સ, કાનની એરિંગ અને પેન્ડલ પણ સામેલ છે.
http://www.vishvagujarat.com/tamanna-bhatia-jewelry-look/

No comments:

Post a Comment