ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શાળાઓ ખોલવાની અરજીઓના નિકાલ બાદ હવે ચાલુ શાળાઓમાં વર્ગો વધારવાની અરજીઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે મુજબ આગામી જૂન-૨૦૧૫થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્રમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારવાની અરજીઓ મંગાવવામાં આવી છે.
http://www.vishvagujarat.com/govt-increase-school-classes-invited-applications/
No comments:
Post a Comment