ઇન્ટેલ પ્રોસેસર સાથે સ્માર્ટફોનની દુનિયામાં એન્ટ્રી લેનારી કંપની આસુસ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જેનફોન ૨ની ખાસિયત તેની સ્પીડ છે કેમ કે, તેમાં ૪ જીબી રેમ છે. અને તેમાં ૬૪ બીટનું પ્રોસેસર પણ છે. આ ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/was-launched-in-india-4-gb-smartphone-jen-phone-2/
No comments:
Post a Comment