Thursday, 23 April 2015

શહેરમાં નવા રસ્તા ૪ વર્ષ નહીં ટકે તો અધિકારીને સજા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રસ્તાઓના ખોદકામ અને તેની ગુણવત્તાને લઈને ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે અને નાગરિકોએ તેના કારણે હાલાકી પણ ભોગવવી પડી છે. જો કે શહેરોમાં નવા રસ્તા બન્યા બાદ જો ટૂંક જ સમયમાં રસ્તા તૂટશે તો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે પગલાં ભરાશે. મુખ્યમંત્રીએ ગ્રાન્ટના ચેક આપવાની સાથે અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરી હતી. 
http://www.vishvagujarat.com/officer-punish-for-road-without-quality/

No comments:

Post a Comment